માતાઓના મુખે થી...
"શ્રવણમંદ બાળકો ની માતાઓ ના સંઘર્ષ ની વાતો"
સમગ્ર પુસ્તક માં શ્રવણમંદ બાળકો ની માતાઓ ની વ્યથા - કથા કરવા માં આવી છે .
ક્યાંક માતાના અનુભવોને શિક્ષકોએ શબ્દ - દેહ આપી કંડારિયા છે . પુસ્તક ના દરેક લેખ માતાઓ ના
જીવન ની સત્ય ઘટના છે . આ બધી ઘટના ઓ એકજ બેઠકે વાંચવા નું મન થાય પરંતુ તેમ આપણે નથી
કરી શકતા , કારણ કે માતાઓએ સ્વાનુભવ આલેખતા સારેલાં આંસુ આપણી આંખો ને પણ ભીજવી દે છે
તેનો અર્થ એમ નથી કે આ પુસ્તક આંસુ ની યાત્રા છે ,પણ તે સ્નેહ , સહનશીલતા એક લાંબી સફર છે .
સંકલન :- રશીદા મર્ચન્ટ
સહાયક :- પીયુષ પારાશર્ય
પ્રકાશન વર્ષ :- ઓક્ટોમ્બર ૨૦૦૭
નકલ :- ૨૦૦૦
પ્રકાશન , પ્રાપ્તિસ્થાન અને કોપીરાઈટ :- શ્રી શાહ ખીમચંદ લક્ષ્મીચંદ બહેરોની શાળા - ટ્રસ્ટ
૫૧ , વિદ્યાનગર ,ભાવનગર , ગુજરાત
ફોન નં - (૦૨૭૮) ૨૪૨૯૨૬ , ૨૪૨૦૮૩૬
ફેકસ ;- (૦૨૭૮) ૨૪૩૧૧૬૦
ઈ મેઈલ : klinstitute.deaf@gmail.com
visit : - www.klinstitutedeaf.org
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો