રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકલાંગ વ્યક્તિઓની સિધ્ધિઓ :
નામ વિકલાંગતાનો પ્રકાર જે તે ક્ષેત્રમાં મેળવેલ સિધ્ધિ
- દીર્ધતમા પ્રજ્ઞાચક્ષુ વૈદિક ઋચાઓના રચિયતા
- સ્વામી વિરજાનંદ પ્રજ્ઞાચક્ષુ વૈદિક વ્યાકરણશાસ્ત્રી
- ગુલાબરાય મહારાજ પ્રજ્ઞાચક્ષુ વેદાંત શાસ્ત્રી
- હોમર પ્રજ્ઞાચક્ષુ મહાકવિ
- સુરદાસ પ્રજ્ઞાચક્ષુ મહાકવિ
- મિલ્ટન પ્રજ્ઞાચક્ષુ મહાકવિ
- રવીન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ સંગીતકાર
- લુઈ બ્રેઇલ પ્રજ્ઞાચક્ષુ શોધક
- જોન મેટકફ પ્રજ્ઞાચક્ષુ સડક નિર્માતા
- લાલ આડવાની પ્રજ્ઞાચક્ષુ વિકલાંગ સેવી
- નાનક મહેતા પ્રજ્ઞાચક્ષુ કમ્પ્યુટર પ્રોગ્રામર
- હસમુખભાઈ ડેલીવાળા પ્રજ્ઞાચક્ષુ જાદુગર
- ડો.રાજેન્દ્ર વ્યાસ પ્રજ્ઞાચક્ષુ સેક્રેટરી , એ.એન.બી.- ઇન્ડિયા
- અનુરાધા મોહિત પ્રજ્ઞાચક્ષુ વિકલાંગો ના મુખ્ય ડેપ્યુટી કમિશનર
- મલિક મુહમ્મદ જાયસી અલ્પદ્રષ્ટિ મહાકવિ
- વિનોદ બિહારી મુખર્જી અલ્પદ્રષ્ટિ ચિત્રકાર
- મનસૂર અલીખાન પટોડી દ્રષ્ટિ ની ખામી ક્રિકેટ ખેલાડી
- હેલન કેલર પ્રજ્ઞાચક્ષુ,મુક-બધીર લેખિકા
- લારા બ્રીજમૈન પ્રજ્ઞાચક્ષુ,મુક-બધીર શિક્ષિકા
- પ્રભા શાહ મુક-બધીર ચિત્રકાર
- વલ્લતોલ બધીર મહાકવિ
- થોમસ આલ્વા એડીસન બધીર શોધક
- સતીશ ગુજરાત શારીરિક વિકલાંગ ,બધીર ચિત્રકાર
- સ્ટીફન હોકિંગ્સ શારીરિક વિકલાંગ,મૂક વૈજ્ઞાનિક
- અષ્ટવક્ર શારીરિક વિકલાંગ વેદવેત્તા અને મંત્રશાસ્ત્રી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો